તાજમહેલ ફરવા આવેલા પ્રવાસી ને ઢોર માર મારવામાં આવ્યો, દુકાનમાં ઘૂસીને…

તાજમહેલ ફરવા આવેલા પ્રવાસી ને ઢોર માર મારવામાં આવ્યો, દુકાનમાં ઘૂસીને...

વિશ્વની અજાયબી કહેવાતી આગ્રા ના તાજમહેલ નો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આગ્રાની મુલાકાત લેવા આવેલા એક પર્યટકને ભારે માર મારવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ પર્યટક તાજ જોવા માટે દિલ્હીથી આગ્રા પહોંચ્યો હતો, જ્યારે તેની કાર રસ્તા પર કોઈને અડી ગઈ હતી જેના પછી લોકો ગુસ્સે થઈ ગયા અને પ્રવાસીને … Read more

27 વર્ષની યુવતીએ ભગવાન શિવ સાથે યુવતીએ કર્યા લગ્ન…

અનોખા લગ્ન જોવા મળ્યા, ભગવાન શિવ સાથે યુવતીએ કર્યા લગ્ન...

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક અલગ જ પ્રકાર ના લગ્ન જોવા મળ્યા છે આ લગ્નમાં પણ અન્ય લગ્નોની જેમ હળદર, મહેંદી, બારાત અને વરમાળા સંગીત સાથે થયા હતા, પરંતુ ચર્ચાનો વિષય હતો કન્યા નો વરરાજા. જાણીને તમને થોડું અલગ લાગશે પરંતુ જણાવી દઈએ કે આ લગ્ન કોઈ છોકરા સાથે નહિ પરંતુ ભગવાન શિવ સાથે થયા હતા. … Read more

અમદાવાદ: પોલીસે નબીરાઓ ની શાન ઠેકાણે લાવી દીધી.

આજથી અમદાવાદ સહિત આખા ગુજરાતમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ માટે મેગા ડ્રાઇવ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે અમદાવાદમાં ઘણા બધા કેશ ડ્રીંક એન્ડ ડ્રાઇવ નાં સામે આવ્યા છે. અમદાવાદ નાં મણિપુરમાં અકસ્માત ના આરોપી ને પોલીસે પાઠ ભણાવ્યો છે. બિયર પીને કાર ચલાવી અકસ્માત સર્જનાર કેદાર દવે અને તેના મિત્રોને પોલીસે જાહેરમાં પાઠ ભાણવ્યો છે. … Read more

અસિત મોદી પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું મને શોમાં થી…

અસિત મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

ટીવીનો ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે ખુબ ચર્ચામાં છે તેના વચ્ચે અભિનેત્રી જેનિફર મિસ્ત્રીના શોમાંથી બહાર થયા બાદ હવે શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવી દીધા છે તેને લઈને ફરીથી શોની ચર્ચાઓ વધી ગઈ છે. હાલના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયાએ … Read more

પ્રેમમાં પાગલ પાકિસ્તાન પહોંચેલી અંજુએ કહ્યું સીમા હૈદર થી મારી સરખામણી યોગ્ય નથી…

પ્રેમમાં પાગલ પાકિસ્તાન પહોંચેલી અંજુએ કહ્યું સીમા હૈદર થી મારી સરખામણી યોગ્ય નથી...

પાકિસ્તાન થી આવેલ સીમા હૈદર મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી પરંતુ હજુ તે મુદ્દો સાંત નથી પડ્યો ને ભારત ની મહિલા અંજુ પાકિસ્તાન પહોંચી એ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મિત્રના લગ્ન માટે રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજુએ સીમા હૈદર સાથે પોતાની સરખામણી કરવામાં આવતા તેણીએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અંજુનું કહેવું છેકે તે પાકિસ્તાનમાં … Read more

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : ગળામાં રૂમાલ લપેટીને રમતી હતી 5 વર્ષેની બાળકી, માતાએ બૂમ પાડી તો.

આજકાલ અનેક બનાવો વધતા જાય છે તેવામાં સુરતમાંથી માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ઘરની બારી પાસે ફોનમાં ગેમ રમતા રમતા ગળે ફાંસો લાગી જતાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ અંગે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી ને … Read more

પિતાની સામે જ તણાઈ ગઈ દીકરી, બીજા દિવસે મળી લાશ.

આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવ સર્જાયું છે. જૂનાગઢમાં વરસાદે તબાહી બોલાવી હતી ત્યારે ઘણા એવા સમાચાર સામે આવ્યા હતા કે જે જોઈને સૌ કોઈ ચોકી જાય. આપણે સમાચાર અને અન્ય માધ્યમથી જૂનાગઢના તબાહી નાં દ્રશ્યો જોયા હસે. હાલમાં જૂનાગઢમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં … Read more

ટ્રાફિક નિયમમાં રહેજો, ગુજરાતભરમાં એક મહિના સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઇવ.

ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત અને ગુજરાતના અનેક વિસ્તારમાં વધતા જતા અકસ્માત ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં DGP અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એક મહિના સુધી ઓવર સ્પીડ, હેલ્મેટ અને લાઈસન્સ સહિતના ટ્રાફિક નિયમન અંગે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઇવ … Read more

અંજુ ની લવસ્ટોરી માં આવ્યો નવો વળાંક, પાકિસ્તાની પ્રેમીએ કહ્યું હું લગ્ન તો…

અંજુ ની લવસ્ટોરી માં આવ્યો નવો વળાંક, પાકિસ્તાની પ્રેમીએ કહ્યું હું લગ્ન તો...

ગયા દિવસોમાં સિમા હૈદર અને સચિન ની લવ સ્ટોરી પુરા દેશમાં ચર્ચામાં રહી. પરંતુ અત્યારે સોસીયલ મીડિયા માં વધુ એક લવ સ્ટોરી એ જોર પકડ્યું છે. વાતમાં કંઈક એવું છેકે ભારતીય અંજુ પોતાના [પ્રેમી ને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ છે. પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચેલી રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીની રહેવાસી અંજુની આ લવસ્ટોરીમાં હવે નવો … Read more

પાકિસ્તાન પહોંચી ને અંજુ એ શેર કર્યો વિડિઓ, કહ્યું હું જલ્દી…

પાકિસ્તાન પહોંચી ને અંજુ એ શેર કર્યો વિડિઓ, કહ્યું હું જલ્દી...

અત્યારે સોસીયલ મીડિયામાં એક ઘટના ચર્ચામાં છે અને તે છે સીમા હૈદર અને સચિન ની ચર્ચા. પરંતુ પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર જેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. પરંતુ અહીં પોતાન પ્રેમીને મળવા ભારતીય મહિલા પાકિસ્તાન પહોંચી ગઈ છે. હકીકત માં રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી અંજુ પોતાના પતિને … Read more