અરે વાહ! શું તમે ક્યારેય ઉંદરને ભગવાન ની ભક્તિ કરતા જોયો છે! આરતી સમયે ઉંદર વગાડે છે તાળી

કહેવત છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પૂરાવા ની જરૂર ના પડે. આપણે પૃથ્વી પર અલગ અલગ ધર્મ ને માનતા હોઈએ છીએ પરંતુ દરેક ધર્મમાં શ્રદ્ધા હોય છે. ભારતમાં બહુ ઓછા લોકો હસે કે જે ભગવાન ને નાં માનતા હોય. આખો દેશ ઈશ્વરના ભાવી ભક્તો થી ભરેલો છે. જેઓ પોતના કરતા પણ વધુ ભગવાન … Read more

કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર તેના ભાષણ થી સૌને ચોકાવ્યા, કહ્યું કે – ભાઈચારો..

કાજલ હિન્દુસ્તાની તેના ભાષણ ને લઈને અનેક વખત ચર્ચામાં આવતી હોય છે. ત્યારે ફરી વખત કાજોલ ચર્ચામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની એ તેના ભાઈચારા પર આકરા પ્રહારો કર્યા છે. તેને પ્રહાર કરતા કહ્યું કે ભાઈચારો ફકત હિન્દુ સમાજ માટે જ કેમ!, જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ નથી રાખવામા આવતો. આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે આજે હિન્દુ જાગૃતિ … Read more

OMG 2 મા એક્ટર અક્ષય કુમાર શિવના લૂકમાં જોવા મળ્યા, અક્ષયે વિડિયો ક્લિપ શેર કરી.

અક્ષય કુમાર નું omg ફિલ્મ સુપર હિટ ચાલ્યું હતું ત્યારે ટુંકજ સમયમાં અક્ષય કુમાર પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ નું ફિલ્મ OMG 2 મા જોવા મળશે. અક્ષય કુમાર અને તેમની ટીમે આ ફિલ્મ નાં ટિઝર રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. ફિલ્મમાં પોતાનો લુક શેર કરતા અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે OMG 2 … Read more

ટામેટા ને મળી Z+ સિક્યોરિટી! શાકભાજી વેચનારે રાખ્યા બે બાઉન્સર, વિડિયો થયો વાયરલ.

અત્યારે ટામેટા નાં ભાવ દિવસે અને દિવસે વધતા જાય છે. વધતા જતા ટામેટા નાં ભાવને લઈને માર્કેટમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, ગૃહિણીઓ નાં બજેટ ખોરવાઈ રહ્યા છે. ત્યારે વારાણસીનાં લંકા વિસ્તારનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શાકભાજી વેચનાર વેપારીએ તેના સંગ્રહ કરેલા ટામેટા ની સુરક્ષા કરવા માટે બે બાઉન્સર રાખ્યા છે. સમગ્ર … Read more

છોકરો તળાવમાં નાહવા ગયો અને અમીબા નાક મારફતે ઘૂસી ને મગજ ખાઈ જતાં મોત.

અમીબા વિશે આપણે ભણતા ત્યારે સાંભળ્યું જ હશે તે એક પાણીમાં રહેતું પ્રાણી છે. અમીબા ને લઈને કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 15 વર્ષના છોકરાનું મોત થયું છે. આ છોકરો તળાવમાં નાહવા ગયો અને નાક મારફતે અમીબા શરીરમાં ઘૂસી ગઈ. કેરળમાં એક 15 વર્ષનો કિશોર ગંદા પાણીમાં રહેતી અમીબા નાં ચેપને … Read more

ઊંટે માલિક નું માથું મોઢામાં ફસાવીને તરબૂચ ની જેમ ફોડી દીધું, 10 સેંકડનમાં ખૌફનાક મોત મળ્યું…

ઊંટે માલિક નું માથું મોઢામાં ફસાવીને તરબૂચ ની જેમ ફોડી દીધું, 10 સેંકડનમાં ખૌફનાક મોત મળ્યું...

રાજસ્થાનના ચુરુ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે સામે આવેલ સમાચાર તમારું હદય કંપાવી દેશે. હકીકતમાં એક ખેડૂતે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લઈને ઊંટ ખરીદ્યો હતો. પરંતુ મોટી આશા સાથે લાવેલા એજ ઊંટે માલિકને એવું ખરાબ મોત આપ્યું કે મૃતદેહની હાલત જોઈને પરિવાર આઘાતમાં છે. હકીકત માં … Read more

આવી જમીન કે પ્લોટ સસ્તામાં મળે તો પણ નાં લેવી જોઈએ, કોર્ટ અને કચેરીના ધક્કા પૂરા કરી નાખશે.

આપણે સૌ જાણીએ છીએ છે કે શહેર નાં ઘોંઘાટમાં રહેવું કોઈને ગમતું નથી. આજકાલ આપણે સૌ ગામડામાં શાંત વાતાવરણ વાળું જીવન જીવવા માંગતા હોઈએ છીએ. આપણે ખેતરમાં ઘર બનાવી અને ખુલ્લામાં રહેવા માટે વધારે પસંદ કરીએ છીએ. કારણ કે ગામડા જેવું શાંત વાતાવરણ કોઈ જગ્યાએ હોતું નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારી પાસે … Read more

મુંબઈની ફિલ્મ સિટીમાં સાપે આપ્યા 150 ઈંડા, વિડિઓ જોઈ લોકો બોલ્યા અસલી નાગિન બદલો લેવા આવી છે…

મુંબઈની ફિલ્મ સિટીમાં સાપે આપ્યા 150 ઈંડા, વિડિઓ જોઈ લોકો બોલ્યા અસલી નાગિન બદલો લેવા આવી છે...

મુંબઈ ની ફિલ્મ સીટી માંથી અત્યારે એક મોટા ન્યુઝ સામે આવી રહ્યા છે જેનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છેકે તે સાપે સેંકડો ઈંડા મુક્યા છે.આજુબાજુના વિસ્તારમાં આ જોઈ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ડરી ગયા છે. સામે આવ આવેલ વાયરલ વીડિયોની વાત કરીએ તો, આ વીડિયોમાં … Read more

તમારા હાથમાં છે V અક્ષર જેવું નિશાન!, તેના ઘણા છે ચમત્કારી ફાયદા.

આપણા ધર્મમા અનેક દેવી દેવતા ને પૂજત્તા હોઈએ છીએ, આપણા જ્યોતિષ મુજબ આપણ ને અનેક માન્યતાઓ રહેલી છે. જ્યોતિષ મુજબ દરેક વ્યક્તિઓ ની હાથમાં રેખાઓ અલગ અલગ હોય છે. આ રેખાઓ વ્યક્તિના જીવનમાં સુખ,પ્રગતિ, સંતાન, આર્થિક સ્થિતિ વગેરે વિશે જણાવે છે. તેવી જ રીતે હાથમાં કેટલાક નિશાન પણ હોય છે, જેમાં V નું નિશાન હૃદય … Read more

પોલીસે માનવતા મહેકાવી, આર્થિક તંગીના લીધે પરણિત આપઘાત કરે તે પહેલા તેને બચાવી લેવાયા.

પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે અને તે સાર્થક કરી બતાવ્યું છે સુરત પોલીસે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ નું માનવતા ભર્યું અભિગમ સામે આવ્યું છે. સુરત જિલ્લાના ઘડોઈ ગામમાં એક પરણિત આત્મહત્યા કરવાના હતા. આત્મહત્યા કરે તે પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી જે પોસ્ટ ગ્રામ્ય પોલીસ સાયબર સેલ ને જાણ થતાં તાત્કાલિક લોકેંશન … Read more