લાંચ લેવી તલાટી ને પડી ભારે! તલાટી ને સસ્પેન્ડ કરતાં ગામલોકોએ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો.

ભ્રષ્ટાચાર એ આ દેશની સૌથી મોટું કલંગ છે. આપણે અવાર નવાર સમાચાર મા સાંભળીયે છીએ છે કે અમુક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો. તેના અનેક કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હાલમાં ભાવનગર જિલ્લાના બુધેલ ગામના તલાટી કમ મંત્રી નો લાંચ લેતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયો વાયરલ થયાં બાદ જિલ્લા પંચાયતે તલાટી … Read more

પ્રમને દેશની કોઈ સરહદ નડતી નથી! પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન થી ભારત આવી મહિલા કરી લીધા લગ્ન!

આપણે અવાર નવાર સાંભળીયે છીએ છે કે પ્રેમને દેશની કોઈ સરહદ નડતી નથી પરંતુ આજે આપણે તે જોઈ પણ લીધું. પ્રેમને કોઈ ધર્મ કે જાતિ જોઈને થતો નથી પ્રેમ કરવા માટે બે દિલ મળવા જરૂરી છે. પ્રેમ ક્યારે કોની જોડે થઈ જશે તે કોઈને ખબર હોતી નથી આવો કિસ્સો આપણા દેશમાં હાલમાં ચર્ચમાં છે. જે … Read more

જ્યોતિ મૌર્ય જેવો મામલો, પતિએ રાત દિવસ કરીને ભણાવી, પત્ની કહે તારી લાયકાત નથી, પત્ની નું ડોક્ટર પર આવ્યું દિલ…

જ્યોતિ મૌર્ય જેવો વધુ એક મામલો

છેલ્લા કેટલાક સમયથી જ્યોતિ મૌર્ય નો કિસ્સો ચર્ચામાં છે હવે તેના જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અહીં આ કિસ્સામાં પતિએ લગ્ન બાદ પત્નીને BSC નર્સિંગ કરાવ્યું. હવે પત્ની કહે છે કે તમે અને હું એકજેવા નથી. એટલે હવે હું MBBS સાથે જ રહીશ. વિગતવાર જાણીએ તો ઉત્તર પ્રદેશના એટામાં જ્યોતિ મૌર્ય જેવો જ … Read more

ગુજરાતનું આ અદભુત હિલ સ્ટેશન જ્યાં ગુજરાતીઓ ને મોજ પડી જાય!

આપણે સૌ ચોમાસુ શરૂ થાય એટલે ફરવા જવા માટે વિચારીએ છીએ. ચોમાસું શરૂ થાય એટલે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા અને હિલ સ્ટેશન એ જવાનું વધારે પસંદ કરતા હોય છે. આપણે જાણીએ છીએ છે કે સાપુતારા ગુજરાત અને દેશભરમાં હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પ્રકૃતિ પ્રેમીઓ અને ફરવા નાં શોખીનો માટે સાપુતારા પહેલી પસંદ … Read more

ઘરે ખાતર બનાવી આ ખેડૂત કરે છે બમણી કમાણી, ખેડૂતોને પણ આપી આ સલાહ.

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે ખેતી થકી આપણા દેશનું ભવિષ્ય ઊજળું બન્યું છે. ત્યારે ખેતી કરવા માટે આપણે અવનવા પ્રયત્નો કરતા હોઈયે છીએ. ત્યારે ઇડર ના એક ખેડૂતે દેશી ઉપાય થી ખાતર બનાવ્યું છે અને ખેડૂતો ને પણ આવું ખાતર વાપરવા માટે આગ્રહ કર્યો છે. જેનાથી આપણા શરીર ને ઓછું નુકશાન થાય છે. ઇડરના હિંગળાજ … Read more

ઉત્તરાખંડ માં વરસાદ નો કહેર, દશ્યો જોઈ ધ્રુજી જશો…

ઉત્તરાખંડ માં વરસાદ નો કહેર, દશ્યો જોઈ ધ્રુજી જશો...

ઉત્તરાખંડમાં અત્યારે વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે ત્યાં હવામાનમાં આવેલા પલટાએ તબાહી મચાવી છે. ત્યાં અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં 450 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં થી 33 રાજ્ય ધોરીમાર્ગો પણ સામેલ છે. અને ચારે ધામ તરફ જતા હાઈવે પણ ઘણી જગ્યાએથી અવાર નવાર આવતા કાટમાળના કારણે બંધ થઈ રહ્યા છે. જણાવી દઈએ … Read more

પિયરમાંથી આપેલી ભેંસના દૂધથી વેપાર શરૂ કર્યો, આજે પોતાની ડેરી અને લાખોની કમાણી છે.

આજના સમયમાં સૌથી વધુ વિકાસ પામતો ધંધો એટલે દૂધનો વેપાર ઘરમાં દરેક લોકોને દૂધની જરૂર તો હોય જ છે.  આજથી અંદાજે 35 વર્ષ પહેલાં લગ્ન સમયે દહેજમાં એક ભેંસ મળી હતી. તે ભેંસની ચાકરી માં છોકરાઓ ને કાખમાં રાખી શિયાળો ઉનાળો અને ચોમાસુ દૂધ વહેંચવા નો વ્યવસાય શરૂ કર્યો. આજે તેમને પોતાની ડેરી ખોલી લીધી … Read more

પરીક્ષા પેપર આપવા આવેલ મહિલા પરીક્ષાર્થી નો સમય નાં બગડે એટલે મહિલા પોલીસે તેના બાળક ને સાચવ્યું.

આપણે ખાખીને એક બાજુથી જોતા હોઈએ છીએ ત્યારે અમદાવાદ નાં ઓઢવ વિસ્તારમાં મહિલા પોલીસે જે કામ કર્યું છે તે જોઈને આખા ગુજરાતમાં વાહવાહી થઈ રહી છે. મહિલા પોલીસ નું આ સુંદર કામ જોઈને પોલીસે એ પ્રસંશા પત્ર થી સન્માનિત કર્યા છે. અમદાવાદ ઓઢવ ખાતે પરીક્ષા આપવા આવેલ મહિલા પરીક્ષાર્થી ને નાનું બાળક રોતું હોવાથી તેનો … Read more

રાજકોટમાં શિવજી નો નંદી ચમચીથી પાણી અને દૂધ પીવે છે,વિડિયો થયો વાયરલ

આગામી થોડા દિવસો પછી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તેમજ હિન્દુઓના આ પાવન શ્રાવણ માસ આવતો હોવાથી મંદિરોમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભગવાન શિવના મંદિરો હર હર મહાદેવ નાં નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસની શરૂઆત થાય તે પહેલાં ભગવાન શિવનું વાહન નંદી મંદિરમાં ચમચી થી દૂધ અને પાણી પીતા હોય … Read more

બનાસકાંઠા નાં ફતેપુરા પ્રાથમિક શાળાના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાનાં ત્રણ બાળકો અભ્યાસ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેમાં ઠાકોર શૈલેશજી રમેશજી ધોરણ 3 , ઠાકોર કિશન રમેશજી ધોરણ 5 ( બંને સગા ભાઈ) અને પરમાર શૈલેષ શિવરામભાઈ ધોરણ 8 ફતેહપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને પોતના ઘરે તેરવાડા જઈ રહ્યા હતા. શાળામાંથી છૂટયા બાદ આ ત્રણે માસુમ … Read more